મને સર્વોદયનો એક ભાગ હોવાનો ગર્વ છે, જે સર્વોદય ને આજે 55 વર્ષ થઈ રહ્યા છે, જેમાં મને અને મારી સર્વોદય ટીમને ગર્વ છે, અમારા પિતા શ્રી ઈશ્વરભાઈ આર. મસુરિયા દ્વારા સ્થાપિત આ કંપનીમાં અમને જીવનના ઘણા અનુભવો થયા છે. વ્યાપાર નીતિ સાથે સંપૂર્ણ ભરોસો હકારાત્મક નીતિઓથી ભરપૂર છે, અને અમે ફક્ત સર્વોદય નામનો ઉલ્લેખ […]